Thursday, September 8, 2011

નજરાણું:
જોખમ  અને જખમ નો સરવાળો એટલે જિંદગી.... અંકુરભાઈ nahar

વધુ મા Nehalbhai kahe chhe

સુખ અને દુખનુ મીશ્રણ એટલે જિંદગી....
ઉતાર અને ચઢાવ ની અવઢવ એટલે જિંદગી....
તડકા અને છાયા મા અટવાય એટલે જિંદગી....
વસંત ને પાનખર ની સફર એટલે જિંદગી...
અન્ધકાર અને ઉજાસ નો અહેસાસ એટલે જિંદગી....
જીત અને હાર ની ભરમાર એટલે જિંદગી....
ખુશી અને ગમ ની પડઘમ એટલે જિંદગી....
હાસ્ય અને આંસુઓ  નુ પાસુ એટલે જિંદગી....

No comments:

Post a Comment