Wednesday, December 28, 2011

સંવેદના સફર
ઉદર , વેદના , દુ:ખ , ગભરાટ , રુદન , ખુશી , વાત્સલ્ય ,
ઉસ્મા, સમજણ , જીજ્ઞાસા, બુદ્ધિ , સરળતા, સેવા, ભોળપણ , માસુમિયત ............૧    
આનંદ, જોશ , ઉત્સાહ , ઉમંગ , આવેશ , પ્રેમ , મસ્તી , સુ:ખ
મુંજવણ , હાસ્ય , તરસ , ધગશ, સપના ,    ................................................... ૨
        બંધન, જવાબદારી, મંથન , મહેનત , આયોજન , નિયોજન , સહિષ્ણુતા
સ્વમાન, માન , સમજદારી , મોભો   ................................................................. ૩
        આરામ , શાંતિ , આધ્યાત્મ , સ્વાસ્થ્ય , એકલતા , વિસામો ,
વેદના , દુ:ખ , રુદન , કબર
               

No comments:

Post a Comment