સેફી હોસ્પિટલ , મુંબઈ
અંદર દર્દી પીડા થી રીબાય છે, બહાર રોશની ની જગમાગાહટ થાય છે
લાગે છે બહાર થી એ હોટલ ફાઈવ સ્ટાર , અંદર તો છે દુ:ખો ની ભરમાર,
માણે છે મજા લોકો બહારથી નિહાળવાની , દર્દી જુએ છે રાહ સાજા થવાની,
સમજાવે એ છે એ આ જગને , કે ગમ્મે તેટલા દુ:ખો હોય તમારા મનમાં,
એનો ન કરો બહુ વિચાર, હમેશા રાખો એ જ હસતો ચહેરો , આજે ભલે હોય ગમ કાલે થશે ખુશિ પારાવાર,

No comments:
Post a Comment